પોસ્ટ : લેબોરેટરી ટેક્નિશિયન
જાહેરાત ક્રમાંક : 04/2026-17
કુલ જગ્યા : 108
ફોર્મ જરૂરી તારીખ
- ફોર્મ શરૂ થવાની તા. : 17/04/2026
- ફોર્મ છેલ્લી તા. : 08/05/2026
- ઉંમર : 36 વર્ષ થી
વધુ નહીં
જિલ્લા અને કેટેગરી પ્રમાણે જગ્યા 👇👇
>> લાયકાત << 👇👇
શૈક્ષણિક
લાયકાત
- ડિગ્રી : કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી,
બાયો-કેમિસ્ટ્રી અથવા બાયો-ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન (B.Sc.).
- ટેકનિકલ કોર્સ : લેબોરેટરી ટેકનિશિયન (Lab
Tech) નો ડિપ્લોમા, મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં PG ડિપ્લોમા
(DMLT/PGDMLT) અથવા ૧ વર્ષનો લેબ ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ.
- પગાર : Rs. 40,800/-
👉 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન
: અહી ક્લિક કરો.
:: ચલણ ::
જનરલ ઉમેદવાર માટે : 100/-
SC/ST/OBC/EWS/PWD/એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી
ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો
હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત
વર્ગ માટે)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની
તારીખ
જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર. જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...